315
News Continuous Bureau | Mumbai
- એમેઝોન પેને મોટો આંચકો આપતા રિઝર્વ બેંકે રૂ. 3.06 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે.
- પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (PPIs) અને નો યોર કસ્ટમર (KYC) સંબંધિત અમુક જોગવાઈઓનું પાલન ન કરવા બદલ દંડ લાદવામાં આવ્યો છે.
- રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું કે, એવું જોવા મળ્યું છે કે, એમેઝોન પે KYC જરૂરિયાતો અંગે આરબીઆઈ દ્વારા જારી કરાયેલા નિર્દેશોનું પાલન કરી રહી નથી.
- રિઝર્વ બેંકે એમેઝોન-પે (ઇન્ડિયા)ને નોટિસ શો-કોઝ ફટકારીને પુછ્યું હતું કે નિર્દેશોનું પાલન ન કરવા બદલ શા માટે દંડ ન વસૂલવો જોઈએ.
- જો કે, આ કંપનીના કોઈપણ ગ્રાહક સાથેના કોઈપણ વ્યવહાર અથવા કરારને અસર કરશે નહીં.
આ સમાચાર પણ વાંચો :ભાગેડુ વિજય માલ્યા રાતા પાણીએ રડશે, સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી આપ્યો ડબલ ફટકો…
Join Our WhatsApp Community