News Continuous Bureau | Mumbai
- ચારધામ યાત્રા પર નીકળેલા શ્રદ્ધાળુઓની ચિંતા ખરાબ વાતાવરણ વધારી રહ્યું છે.
- કેદારનાથમાં આવનાર આગામી 3 થી 4 દિવસ સુધી હવામાન ખરાબ રહેવાની સંભાવનાને કારણે તીર્થયાત્રીઓનું રજીસ્ટ્રેશન 8 મે સુધી રોકવામાં આવ્યું છે.
- સરકારે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
- મહત્વનું છે કે ચાર મે સુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં દર્શન કરી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : ગજબ નો ટેલેન્ટ.. હાથમાં કાતર લઇ આ રીતે પોતાના જ વાળ કાપતો જોવા મળ્યો વાળંદ.. જુઓ વિડીયો..
Join Our WhatsApp Community