News Continuous Bureau | Mumbai
Reservations in Bihar:
- નીતિશ સરકારને પટના હાઈકોર્ટે ઝટકો આપ્યો છે.
- હાઇકોર્ટે અનામતનો વ્યાપ 50 ટકાથી વધારીને 65 ટકા કરવાના રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે.
- એટલે કે EBC, SC અને ST માટે 65% અનામત નાબૂદ કરવામાં આવી છે.
- ઉલ્લેખનીય છે કે હાલમાં દેશમાં 49.5% અનામત છે. OBC ને 27%, SCને 15% અને STને 7.5% અનામત મળે છે.
- આ સિવાય આર્થિક રીતે પછાત સામાન્ય વર્ગના લોકોને પણ 10% અનામત મળે છે
- નીતિશ કુમારને મોટો ઝટકો, સરકારના આ નિર્ણયને પટણા હાઈકોર્ટે રદ કર્યો..
આ સમાચાર પણ વાંચો : WI vs ENG: સુપર-8 મેચમાં ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું, આ ખેલાડીએ રમી તોફાની ઈનિંગ્સ..