News Continuous Bureau | Mumbai
- મોંઘવારીના ( inflation ) મોરચે આમ જનતાને ફરી એકવાર આંચકો લાગ્યો છે.
- જાન્યુઆરી મહિનામાં છૂટક ફુગાવાનો ( Retail inflation ) દર 6.52 ટકા વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ( rises ) પહોંચી ગયો છે.
- આ પહેલા જાન્યુઆરી, 2022માં ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર 5.43 ટકા નોંધાયો હતો.
- જાન્યુઆરી, 2023માં મોંઘા દૂધની અસર છૂટક ફુગાવાના દર પર દેખાઈ રહી છે.
- ખાદ્ય ચીજવસ્તુનો દર જાન્યુઆરીમાં 5.94 ટકા રહ્યો છે,જે અગાઉ ડિસેમ્બરમાં 4.19 ટકા હતો.
આ સમાચાર પણ વાંચો: અમિત શાહે કહ્યું- ત્રિપુરામાં જ નહીં, રાજસ્થાન-કર્ણાટક, છત્તીસગઢ અને એમપીમાં પણ બનશે ભાજપની સરકાર
Join Our WhatsApp Community