પડ્યા પર પાટુ / મોંઘવારીના મોર્ચે ફરી લાગ્યો ઝાટકો, ત્રણ મહિનામાં છૂટક ફુગાવા દરમાં આટલો વધારો થયો

by Dr. Mayur Parikh
Wholesale inflation continues downtrend, moderates to 1.34 percent in March

News Continuous Bureau | Mumbai

  • મોંઘવારીના ( inflation  ) મોરચે આમ જનતાને ફરી એકવાર આંચકો લાગ્યો છે.
  • જાન્યુઆરી મહિનામાં છૂટક ફુગાવાનો ( Retail inflation ) દર 6.52 ટકા વધીને ત્રણ મહિનાની ઊંચી સપાટીએ ( rises  ) પહોંચી ગયો છે.
  • આ પહેલા જાન્યુઆરી, 2022માં ખાદ્ય ચીજવસ્તુઓનો મોંઘવારી દર 5.43 ટકા નોંધાયો હતો.
  • જાન્યુઆરી, 2023માં મોંઘા દૂધની અસર છૂટક ફુગાવાના દર પર દેખાઈ રહી છે.
  • ખાદ્ય ચીજવસ્તુનો દર જાન્યુઆરીમાં 5.94 ટકા રહ્યો છે,જે અગાઉ ડિસેમ્બરમાં 4.19 ટકા હતો.

આ સમાચાર પણ વાંચો: અમિત શાહે કહ્યું- ત્રિપુરામાં જ નહીં, રાજસ્થાન-કર્ણાટક, છત્તીસગઢ અને એમપીમાં પણ બનશે ભાજપની સરકાર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More