Russia : યુદ્ધમાં 3 લાખ સૈનિકો મર્યાં, હવે આ દેશના પ્રેસિડેન્ટે કરી વિચિત્ર અપીલ, કહ્યું- ‘ઓછામાં ઓછા 8 બાળકો પેદા કરે મહિલાઓ’

by kalpana Verat
Putin asks Russian women to have 'eight or more' children amid deaths in his war

News Continuous Bureau | Mumbai

Russia : રશિયાના રાષ્ટ્રપતિ વ્લામિદીર પુતિને દેશની વસ્તી વધારવા અંગે દેશની મહિલાઓને એક વિચિત્ર અપીલ કરી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ પુતિને કહ્યું છે કે મહિલાઓએ ઓછામાં ઓછા 8 બાળકોને જન્મ આપવો જોઈએ અને મોટા પરિવારોને આદર્શ બનાવવો જોઈએ.

આપણે યાદ રાખવું જોઇએ કે આપણી દાદી, પરદાદી અને નાનીના 7 કે 8 બાળકો કે પછી તેના કરતાં પણ વધુ બાળકો હતા.

પુતિનની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે રશિયાના યુક્રેન સાથેના યુદ્ધમાં 3  લાખ સૈનિકોએ ગુમાવ્યો જીવ છે.

રશિયાના રાષ્ટ્રપતિની મહિલાઓને 8 બાળકો પેદા કરવાની અપીલને પણ આ સાથે જોડવામાં આવી રહી છે. 

આ સમાચાર પણ વાંચો : Gujarat : ટી.બી હારેગા, દેશ જીતેગા, ૨૯ વર્ષીય હાર્દિકભાઇ રાઠોડે ટી.બી.ના રોગને પરાસ્ત કર્યો.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More