News Continuous Bureau | Mumbai
Sajjan Jindal:
- દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ ની મુશ્કેલી માં વધારો થઈ શકે છે..
- ગુજરાતી ફિલ્મ ની એક્ટ્રેસ એ જિંદાલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે
- મુંબઈનાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ મથકેે બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ દુબઈમાં આઇપીએલની મેચ દરમિયાન ઓળખાણ થઈ અને ઓફિસમાં બળાત્કાર કર્યાનો આરોપ છે.
- જોકે અબજોપતિ ઉદ્યોગપતિએ રવિવારે આ આરોપને નકારી કાઢ્યા હતા.
- આ મામલામાં પોલીસ બહુ જલ્દી જિંદાલને પૂછપરછ માટે બોલાવી શકે છે.
આ સમાચાર પણ વાંચો : GST Return : કેન્દ્રની મોદી સરકારની મોટી જાહેરાત, આ દુકાનદારોએ નહીં ભરવો પડે GST રિટર્ન..