Sajjan Jindal: ભારતના આ દિગ્ગજ ઉદ્યોગપતિ પર લાગ્યો બળાત્કારનો આરોપ, મુંબઈમાં નોંધાઈ ફરિયાદ..

by kalpana Verat
Sajjan Jindal JSW Group chairman Sajjan Jindal accused of rape, business tycoon denies allegations

News Continuous Bureau | Mumbai

Sajjan Jindal: 

  • દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ ની મુશ્કેલી માં વધારો થઈ શકે છે..
  • ગુજરાતી ફિલ્મ ની એક્ટ્રેસ એ જિંદાલ સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે
  • મુંબઈનાં બાંદરા-કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ મથકેે બળાત્કારનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ દુબઈમાં આઇપીએલની મેચ દરમિયાન ઓળખાણ થઈ અને ઓફિસમાં બળાત્કાર કર્યાનો આરોપ છે.
  • જોકે અબજોપતિ ઉદ્યોગપતિએ રવિવારે આ આરોપને નકારી કાઢ્યા હતા.
  • આ મામલામાં પોલીસ બહુ જલ્દી જિંદાલને પૂછપરછ માટે બોલાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : GST Return : કેન્દ્રની મોદી સરકારની મોટી જાહેરાત, આ દુકાનદારોએ નહીં ભરવો પડે GST રિટર્ન..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More