News Continuous Bureau | Mumbai
Sajjan Jindal Rape Case:
- સ્ટીલ બિઝનેસમેન સજ્જન જિંદાલ વિરુદ્ધ રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે.
- તાજેતરમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે એક અભિનેત્રીએ રેપના આરોપો મૂક્યા હતા.
- જોકે તપાસ દરમિયાન આરોપને સાબિત કરે એવા કોઈ નક્કર પુરાવા પોલીસને મળ્યા નથી.
- એટલે પોલીસે આ રેપ કેસ ખોટો હોવાનું ગણાવ્યું છે અને ક્લોઝર રિપોર્ટ આપી દીધો છે તેવો દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Sabarmati Express Train Accident: રાજસ્થાનમાં આ સુપર ફાસ્ટ ટ્રેન બની અકસ્માતનો શિકાર, ચાર બોગી પાટા પરથી ઉતરી, માલગાડી સાથે ટક્કર.. જુઓ વિડીયો
Join Our WhatsApp Community