Sajjan Jindal Rape Case: ઉદ્યોગપતિ સજ્જન જિંદાલને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો,પોલીસે ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો..

by kalpana Verat
Sajjan Jindal Rape CaseRape case against industrialist Sajjan Jindal false Police in closure report

News Continuous Bureau | Mumbai

Sajjan Jindal Rape Case: 

  • સ્ટીલ બિઝનેસમેન સજ્જન જિંદાલ વિરુદ્ધ રેપ કેસમાં નવો વળાંક આવ્યો છે. 
  • તાજેતરમાં ભારતના જાણીતા ઉદ્યોગપતિ સજ્જન જિંદાલ સામે એક અભિનેત્રીએ રેપના આરોપો મૂક્યા હતા. 
  • જોકે તપાસ દરમિયાન આરોપને સાબિત કરે એવા કોઈ નક્કર પુરાવા પોલીસને મળ્યા નથી. 
  • એટલે પોલીસે આ રેપ કેસ ખોટો હોવાનું ગણાવ્યું છે અને ક્લોઝર રિપોર્ટ આપી દીધો છે તેવો દાવો એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Sabarmati Express Train Accident: રાજસ્થાનમાં આ સુપર ફાસ્ટ ટ્રેન બની અકસ્માતનો શિકાર, ચાર બોગી પાટા પરથી ઉતરી, માલગાડી સાથે ટક્કર.. જુઓ વિડીયો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More