Sakshi Malik: મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત. સામે આવ્યું આ ચોંકાવનારું કારણ..

by kalpana Verat
Sakshi Malik Sakshi Malik quits wrestling after Brijbhushan's election as WFI chief

News Continuous Bureau | Mumbai 

Sakshi Malik:  

  • ઓલિમ્પિકમાં ( Olympics ) ભારતને મેડલ અપાવનાર મહિલા રેસલર ( Female Wrestler ) સાક્ષી મલિકે કુસ્તીમાંથી ( wrestling ) સંન્યાસ ( retire ) લેવાની જાહેરાત કરી છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ બ્રજભૂષણના ( Brij Bhushan Sharan Singh ) સાથી કુસ્તી સંઘના પ્રેસિડન્ટ (  Wrestling Federation President )  બનતાં સાક્ષી મલિકે કુસ્તી છોડવાનું યોગ્ય સમજ્યું.
  • ભારતીય કુસ્તી સંઘની ચૂંટણી ગુરુવારે (21 ડિસેમ્બર) યોજાઈ હતી, જેમાં સંજય સિંહ ( Sanjay Singh  ) વિજયી થઇ નવા પ્રમુખ બન્યા છે.
  • તેઓ ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નજીકના હોવાનું માનવામાં આવે છે.
  • આ વર્ષે પહેલવાન લોકોએ બ્રિજભૂષણ શરણ વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
  • હવે જ્યારે તેમની નજીકની વ્યક્તિ પ્રમુખ બની ત્યારે સાક્ષીએ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું.

આ સમાચાર પણ વાંચો :  Rahul Gandhi : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મુશ્કેલીમાં, PM મોદીને અપશબ્દો બોલવા ભારે પડ્યા, હાઈકોર્ટે ચૂંટણી પંચને આપ્યો આ નિર્દેશ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More