233
News Continuous Bureau | Mumbai
- ભારતીય શેરબજારમાં આજે જોરદાર ખરીદી જોવા મળી છે.
- આજના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં જોરદાર તેજી જોવા મળી છે.
- સેન્સેક્સ 900 પોઇન્ટ ઉછળીને 59,809ના સ્તરે અને નિફ્ટી 272 પોઈન્ટ વધીને 17,594ના સ્તરે બંધ થયો છે.
- અદાણી ગ્રુપના શેરમાં આજે સતત ચોથા દિવસે તેજી જોવા મળી છે. બેંક, ફાઈનાન્શિયલ અને મેટલ શેરોમાં જબરદસ્ત ખરીદારી થઈ છે.
- આજે ટોપ ગેઇનર્સમાં SBI, Airtel, RIL, ITC, ટાટા સ્ટીલ, HDFC બેંક, ટાટા મોટર્સનો સમાવેશ થાય છે. જ્યારે ટોપ લુઝર્સમાં TECHM, ULTRACEMCO, ASIANPAINT, SUNPHARMA છે.
આ સમાચાર પણ વાંચો : ચીનને જયશંકરની સલાહ બાદ ડ્રેગન આવ્યું લાઇન પર, ચીની વિદેશ મંત્રીએ કહ્યું…
Join Our WhatsApp Community