શેરબજારમાં ક્રેશ, સેન્સેક્સમાં 900 પોઈન્ટથી મોટું ગાબડું, માત્ર 4 દિવસમાં 7 લાખ કરોડનો સફાયો

by Dr. Mayur Parikh
This stock is roaring in the gray market, IPO will open on September 6... will it be a strong earning?

News Continuous Bureau | Mumbai

  • બુધવારનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર ( Share Market ) માટે અત્યંત નિરાશાજનક રહ્યું હતું.
  • રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગ અને વેચાણને કારણે સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી ( Nifty ) 200 પોઈન્ટથી વધુ તૂટ્યો.
  • આજના કારોબારના અંતે સેન્સેક્સ 912 પોઈન્ટ ઘટીને 59,755 પર તો નિફ્ટી 275 પોઈન્ટ ઘટીને 17,550 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો.
  • આજના ટ્રેડિંગ સેશનમાં માર્કેટના તમામ સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
  • નિફ્ટીના 50 શેરોમાંથી 47 શેરોમાં ઘટાડો નોંધાયો હતો જ્યારે માત્ર 3 શેરો ઉછાળા સાથે બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 1 શેરે જ વેગ પકડ્યો હતો જ્યારે 29 શેરો નીચે બંધ થયા હતા.
  • બજારમાં આજે 3606 શેરોમાંથી માત્ર 953 શેર જ ઉછાળા સાથે બંધ થયા હતા જ્યારે 2520 શેર ઘટ્યા હતા.
  • ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસમાં બજારમાંથી રોકાણકારોના સાત લાખ કરોડ ધોવાઈ ગયા છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈમાં ઠાકરે-શિંદે જૂથમાં ઘર્ષણ.. બોરીવલીમાં આ બ્રિજ પર બંને જૂથના કાર્યકરોનો રાડો.. પોલીસે કરી કડક કાર્યવાહી

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More