News Continuous Bureau | Mumbai
Share Market :
- બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જે (NSE) ઐતિહાસિક નિર્ણય લીધો છે.
- સામાન્ય રીતે શેર બજારમાં શનિવારે અને રવિવારે રજા હોય છે, જોકે આજે પણ ટ્રેડિંગ કરી શકાશે.
- એટલે કે 20 જાન્યુઆરીએ શેરબજાર ખુલ્લુ રહેવાનું છે, જેમાં તમે ટ્રેડિંગ પણ કરી શકશો.
- જોકે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આ દિવસે શેર બજાર બંધ રહેશે.
- એનએસઈએ આ ખાસ સેશન ડિઝાસ્ટર રિકવરી સાઈટ પર ઈન્ટ્રાડે (Intraday) સ્વિચ-ઓવર માટે રાખ્યું છે.
- આ બંને સ્ટોક એક્સચેન્જો પર આવતીકાલે નાના-નાના 2 સેશનમાં ટ્રેડિંગ કરી શકાશે.
આ સમાચાર પણ વાંચો : White Hair : નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરીને અઠવાડિયામાં બે વાર લગાવો, સફેદ વાળ મૂળથી કાળા થવા લાગશે..