News Continuous Bureau | Mumbai
Share Market :
- આજે ફરી એકવાર ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું છે.
- BSE ઈન્ડેક્સ સેન્સેક્સ 499.64 પોઈન્ટ વધીને71,013.84 પર તો NSEનો નિફ્ટી 158.05 પોઈન્ટ વધીને 21,340.75 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.
- ફેડની બેઠકમાં આવેલા સકારાત્મક પરિણામો બાદ ભારતીય બજારોએ ઉછાળો દર્શાવ્યો છે.
- જોકે નિષ્ણાતોનું માનવું છે કે આ ઉછાળો આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે.
- આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 929 પોઈન્ટના ઉછાળા સાથે 70,514 પર બંધ થયો હતો.
આ સમાચાર પણ વાંચો : Biden impeachment inquiry : અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન મોટી મુશ્કેલીમાં, અમેરિકી રાષ્ટ્રપતિ પર થશે મહાભિયોગ, ‘આ’ પ્રસ્તાવને મળી લીલી ઝંડી..
Join Our WhatsApp Community