News Continuous Bureau | Mumbai
- આજે બજારમાં શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે.
- સેન્સેક્સ અને નિફ્ટીએ આજે છેલ્લા 5 મહિનાનાં સૌથી ઊંચા આંકડાને સર કર્યો છે.
- ટ્રેડિંગનાં અંતે સેંસેક્સ 555.95 આંકના ઉછાળા સાથે 61749.25નાં સ્તર પર અને નિફ્ટી 165.95 અંકનાં ઉછાળા સાથે 18255.80નાં સ્તર પર બંધ થયું છે.
- આજે ટ્રેડિંગમાં બેંકિંગ, મેટલ, ફાર્મા શેરોમાં ખરીદી જોવા મલી જ્યારે મિડકેપ, સ્મોલકેપ શેર પણ વધારા સાથે બંધ થયાં છે.
આ સમાચાર પણ વાંચો : મસ્ક ભારતીય અમેરિકન સામે ઝૂકી ગયા, માનહાનિના કેસના સમાધાન માટે $10,000 આપ્યા
Join Our WhatsApp Community