શેરબજાર: સેન્સેક્સ 555 પોઈન્ટ વધીને બંધ, નિફ્ટી 18000 પોઈન્ટને પાર, આ શેરોમાં તેજી જોવા મળી

by kalpana Verat
Share Market : Man Bought 3500 Shares 43 Years Ago & Forgot About It Now Its Value Is Rs 1448 Crore

 News Continuous Bureau | Mumbai

  • આજે બજારમાં શાનદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે.
  • સેન્સેક્સ અને નિફ્ટીએ આજે છેલ્લા 5 મહિનાનાં સૌથી ઊંચા આંકડાને સર કર્યો છે.
  • ટ્રેડિંગનાં અંતે સેંસેક્સ 555.95 આંકના ઉછાળા સાથે 61749.25નાં સ્તર પર અને નિફ્ટી 165.95 અંકનાં ઉછાળા સાથે 18255.80નાં સ્તર પર બંધ થયું છે.
  • આજે ટ્રેડિંગમાં બેંકિંગ, મેટલ, ફાર્મા શેરોમાં ખરીદી જોવા મલી જ્યારે મિડકેપ, સ્મોલકેપ શેર પણ વધારા સાથે બંધ થયાં છે.

આ સમાચાર પણ વાંચો : મસ્ક ભારતીય અમેરિકન સામે ઝૂકી ગયા, માનહાનિના કેસના સમાધાન માટે $10,000 આપ્યા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More