Share Market : મિડકેપ, સ્મોલકેપ અને પીએસયુ શેરોએ શેરબજારનો મૂડ બગાડ્યો, રોકાણકારોને મોટું નુકસાન, રૂ. 4 લાખ કરોડ સ્વાહા..

by kalpana Verat
Share Market Sensex, Nifty end flat as BSE companies erase ₹4 lakh crore market cap

 News Continuous Bureau | Mumbai  

 Share Market : 

  • મંગળવારનું ટ્રેડિંગ સેશન શેરબજાર માટે ઘણું નિરાશાજનક સાબિત થયું છે.
  • આજે  બંને મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં બંધ થયા છે.
  • જોકે મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરના શેરોમાં ભારે ઘટાડાથી બીએસઈ પર લિસ્ટેડ શેરોની માર્કેટ મૂડીમાં મોટો ઘટાડો થયો છે.
  • BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય ઘટીને રૂ. 385.57 લાખ કરોડ થયું હતું જે અગાઉના સત્રમાં રૂ. 389.60 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 4.03 લાખ કરોડનું નુકસાન થયું છે.
  • સેબી ચીફના નિવેદન બાદ આજના સત્રમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી હતી.  

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ સમાચાર પણ વાંચો : Tejas Plane Crash: જેસલમેરમાં વાયુસેનાનુ તેજસ થયું ક્રેશ, ફાઈટર પ્લેન વસ્તીવાળા વિસ્તારમાં પડ્યું, ફાટી નીકળી આગ; જુઓ વિડીયો..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More