News Continuous Bureau | Mumbai
Share Market Update :
- કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે ટ્રેડિંગ સેશનમાં ( trading session ) ભારતીય શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
- આજે સેન્સેક્સ ( Sensex ) 526 પોઈન્ટના ઉછાળા સાથે 72,996 સ્તર પર અને નિફ્ટી ( Nifty ) 119 પોઈન્ટના ઉછાળા સાથે 22,124 સ્તર પર બંધ થયો છે .
- બેન્કિંગ અને એનર્જી શેર્સમાં ઉછાળાને કારણે બજારમાં તેજી જોવા મળી છે.
- શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની ( investors ) સંપત્તિમાં 1.33 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
- BSE પર લિસ્ટેડ શેરોનું બજાર મૂલ્ય રૂ. 383.85 લાખ કરોડ પર બંધ થયું છે, જે છેલ્લા સત્રમાં રૂ. 382.52 લાખ કરોડ હતું.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો : Holi 2024 : BHUના પૂર્વ પ્રોફેસરની ગાયના છાણ સાથે હોળી, સોશિયલ મીડિયા પર લોકોએ ઉડાવી મજાક જુઓ વિડીયો
Join Our WhatsApp Community