News Continuous Bureau | Mumbai
Soumya Viswanathan Murder Case : સૌમ્યા વિશ્વનાથન હત્યા કેસમાં ચાર આરોપીઓને આજીવન કેદની ( Life imprisonment ) સજા ( convicts) સંભળાવવામાં આવી છે.
જોકે એક આરોપીને ત્રણ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે
સાથે જ કોર્ટે ચારેય આરોપીઓને ( accused ) પર 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
તમામ દોષીતોને મકોકા હેઠળ સજા સંભળાવવામાં આવી છે.
સૌમ્યાની 30 સપ્ટેમ્બર, 2008ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે તે પોતાની કારમાં ઓફિસથી ઘરે પરત ફરી રહી હતી.
આ સમાચાર પણ વાંચોઃ Viral video : ટ્રેનમાં ગંદા ઈશારા કરી રહ્યો હતો યુવક? મહિલા મુસાફરે ચંપલથી માર માર્યો, જુઓ વાયરલ વિડીયો
Join Our WhatsApp Community