રશિયા સાથે યુદ્ધ લડી રહેલા યુક્રેનને મોટો ઝટકો! ઈલોન મસ્ક સૈન્ય કાર્યવાહી માટે નહીં આપે ઇન્ટરનેટ સેવા..

by kalpana Verat
SpaceX says it blocked Ukraine from using Starlink with military drones

 News Continuous Bureau | Mumbai

સ્પેસએક્સ કંપનીએ યુક્રેન સૈન્યને સ્ટારલિંક સેટેલાઇટ ટેકનોલોજી નો ઉપયોગ કરવાથી રોકવા માટે પગલાં ભર્યા છે. 

નિષ્ણાતો અનુસાર, સ્પેસએક્સ કંપનીના આ નિર્ણયથી યુક્રેનને મોટો ફટકો લાગી શકે છે. 

યુક્રેનનું મુખ્ય શસ્ત્ર છે ડ્રોન યુદ્ધ, જેના માટે સ્ટારલિંક સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે.  

સ્પેસએક્સએ ઈલોન મસ્કની કંપની છે, જે તેના સ્ટારલિંક સેટેલાઇટ દ્વારા ઇન્ટરનેટ સેવા પૂરી પાડે છે. 

ગયા વર્ષે જ્યારે યુક્રેનમાં યુદ્ધ શરૂ થયું ત્યારે મસ્કે યુક્રેનિયોને આ સેવા મફતમાં આપવાની જાહેરાત કરી હતી. ત્યારથી આ સેવા યુક્રેન માટે વિશેષ મહત્વ ધરાવે છે.

આ સમાચાર પણ વાંચો : પશ્ચિમ રેલવે ભાવનગર-બાંદ્રા વચ્ચે ‘ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન’ દોડાવશે . .

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More