News Continuous Bureau | Mumbai
Stock market update:
- આજે મંગળવાર ભારતીય શેરબજાર માટે શુભ સાબિત થયો નથી અને સેન્સેક્સ-નિફ્ટી મહત્વના સ્તરની નીચે બંધ થયા છે.
- સેન્સેક્સ 736.37 પોઈન્ટ્સના ઘટાડા સાથે 72,012.05 પર અને નિફ્ટી 238.25 પોઈન્ટ્સના ઘટાડા સાથે 21,817.45 પર બંધ થયો છે .
- આજે BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 373.96 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 378.79 લાખ કરોડ હતું.
- એટલે કે આજે રોકાણકારોને 4.85 લાખ કરોડનું નુકસાન વેઠવું પડ્યું છે.
આ સમાચાર પણ વાંચો : WhatsApp Status Updates: તમે રાહ જોતા હતા એ થઈ ગયું! હવે વોટ્સએપ સ્ટેટ્સ પર શેર કરી શકશો લાંબા વીડિયો, જલદી રોલઆઉટ થશે આ ફીચર
Join Our WhatsApp Community