Stock market update: શેરબજારમાં થયો મોટો કડાકો, સેન્સેક્સ-નિફ્ટી ઘટાડા સાથે થયા બંધ; રોકાણકારો રાતા પાણીએ રોયા..

by kalpana Verat
Stock market update BSE Sensex plunges over 600 points; Nifty50 dips below 22,000

News Continuous Bureau | Mumbai

Stock market update:

  •  આજે મંગળવાર ભારતીય શેરબજાર માટે શુભ સાબિત થયો નથી અને સેન્સેક્સ-નિફ્ટી મહત્વના સ્તરની નીચે બંધ થયા છે.
  • સેન્સેક્સ 736.37 પોઈન્ટ્સના ઘટાડા સાથે 72,012.05 પર અને નિફ્ટી 238.25 પોઈન્ટ્સના ઘટાડા સાથે 21,817.45 પર બંધ થયો છે .
  • આજે BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 373.96 લાખ કરોડ થયું છે, જે સોમવારે રૂ. 378.79 લાખ કરોડ હતું.
  • એટલે કે આજે રોકાણકારોને 4.85 લાખ કરોડનું નુકસાન વેઠવું પડ્યું છે.

આ સમાચાર પણ વાંચો : WhatsApp Status Updates: તમે રાહ જોતા હતા એ થઈ ગયું! હવે વોટ્સએપ સ્ટેટ્સ પર શેર કરી શકશો લાંબા વીડિયો, જલદી રોલઆઉટ થશે આ ફીચર

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More