News Continuous Bureau | Mumbai
Stock Market Updates: મોદી મેજિકના કારણે ચારમાંથી ત્રણ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જીતથી રોકાણકારો પણ ખુશ છે.
ચૂંટણી પરિણામોની અસર આજે શેરબજાર પર જોવા મળી રહી છે.
BSE સેન્સેક્સે અગાઉની સર્વકાલીન ઉચ્ચતમ 67927.23 તોડી અને 68,587.82ની નવી ટોચે પહોંચ્યો છે.
દરમિયાન નિફ્ટી 334 પોઈન્ટની ઉછાળા સાથે 20601ની ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે.
સેન્સેક્સના તમામ શેરો લીલા નિશાન પર છે.
આ સમાચાર પણ વાંચો : Cyclone Michaung : માઈચોંગ ચક્રવાતની અસર, ભારતીય રેલવેએ આ ટ્રેન રદ કરી..