News Continuous Bureau | Mumbai
Stock Market Updates:
- શેરબજારમાં આજે ઑટો અને આઈટી શેર્સમાં ચાલના કારણે બજાર ઉછાળા સાથે ખુલ્યું છે.
- ઘરેલુ શેરબજારની શરૂઆતની સાથે જ BSE સેન્સેક્સ 239.40 પોઈન્ટના વધારા સાથે 71,970 પર ખુલ્યો છે.
- આ સાથે NSE નો નિફ્ટી 53.50 પોઈન્ટના વધારા સાથે 21,825 ના સ્તર પર ખુલ્યો છે.
- જોકે શરુઆતી કારોબારમાં જ બજારમાં જોરદાર ઉતાર ચડાવ જોવા મળ્યો છે.
(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્રેલટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
આ સમાચાર પણ વાંચો : ED Raid : AAP વિરુદ્ધ EDની મોટી કાર્યવાહી, કેજરીવાલના અંગત સચિવ અને આ સાંસદના ઘર પર પાડ્યા દરોડા..