News Continuous Bureau | Mumbai
Suhani Bhatnagar :
- ફિલ્મ ‘દંગલ’માં આમિર ખાનની નાની પુત્રી બબીતાની ભૂમિકા ભજવનાર અભિનેત્રી સુહાની ભટનાગરનું 19 વર્ષની વયે નિધન થયું છે.
- મીડિયા રિપોર્ટ મુજબ સુહાનીનું મૃત્યુ શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે થયું છે.
- થોડા સમય પહેલા સુહાનીનો એક્સિડન્ટ થયો હતો, જેના કારણે તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. સુહાનીએ જે દવાઓ લીધી તેની આડઅસરના કારણે તેના શરીરમાં પાણી ભરી ગયું હતું.
- સુહાની ઘણા દિવસથી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ હતી.
- સુહાનીએ આ દુનિયાને અલવિદા કહી દેતા પરિવાર અને ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Politics: જેણે પાર્ટી બનાવી તેને જ… NCP પાર્ટીનું નામ અને પ્રતીક છીનવાય જતા, હવે શરદ પવારનું છલકાયું દર્દ.. જાણો શું કહ્યું શરદ પવારે..