News Continuous Bureau | Mumbai
Sukhdev Gogamedi murder: રાજસ્થાનમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ રાજ્યમાં તણાવ વધી ગયો છે.
રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના અને રાજસ્થાનના અન્ય સમુદાયોએ બુધવારે એટલે કે આજે રાજ્યવ્યાપી બંધનું એલાન આપ્યું છે.
આ ઉપરાંત સમર્થકોએ જો પગલાં લેવામાં નહીં આવે તો રાજ્યવ્યાપી બંધની ચીમકી પણ આપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓને પકડવા માટે કડક નાકાબંધી કરવામાં આવી છે અને રોહિત ગોદારા ગેંગે હુમલાની જવાબદારી લીધી છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે હુમલાખોરો સુખદેવ સિંહ ગોગામેડીના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પર ગોળીબાર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Utpanna Ekadashi 2023 : આ દિવસે ઊજવાશે ઉત્પન્ના એકાદશી, ભગવાન વિષ્ણુની ભક્તિનું મહત્ત્વ, જાણો પૂજા પદ્ધતિ વિશે!