News Continuous Bureau | Mumbai
Sunil Chhetri:
- ભારતીય સ્ટાર ફૂટબોલર સુનીલ છેત્રીએ આજે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
- ભારતીય કેપ્ટને કહ્યું કે, તે કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે. જે 6 જૂને રમાશે.
- સુનીલ છેત્રીએ તેની 20 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 145 મેચ રમી છે જેમાં તેણે 93 ગોલ કર્યા છે.
- સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે લિજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી ત્રીજા સ્થાને છે.
આ સમાચાર પણ વાંચો : વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શનને કારણે RCB ની પ્લેઓફની આશા હજી જીવંત, પંજાબ IPL ની રેસમાંથી બહાર.. જાણો વિગતે.