Sunil Chhetri: ભારતના દિગ્ગજ ફૂટબોલર સુનીલ છેત્રીએ લીધી નિવૃત્તિ, આ તારીખે રમશે છેલ્લી મેચ..

by kalpana Verat
Sunil Chhetri Indian football icon announces retirement from sport

News Continuous Bureau | Mumbai

Sunil Chhetri: 

  • ભારતીય સ્ટાર ફૂટબોલર સુનીલ છેત્રીએ આજે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો છે.
  • ભારતીય કેપ્ટને કહ્યું કે, તે કુવૈત સામે ફિફા વર્લ્ડ કપ ક્વોલિફિકેશન મેચ બાદ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવૃત્તિ લેશે. જે 6 જૂને રમાશે.  
  • સુનીલ છેત્રીએ તેની 20 વર્ષની કારકિર્દીમાં ભારત માટે 145 મેચ રમી છે જેમાં તેણે 93 ગોલ કર્યા છે.
  • સક્રિય ખેલાડીઓમાં સૌથી વધુ ગોલ કરવાના મામલે તે લિજેન્ડ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસ્સી પછી ત્રીજા સ્થાને છે.

આ સમાચાર  પણ વાંચો : વિરાટ કોહલીના શાનદાર પ્રદર્શનને કારણે RCB ની પ્લેઓફની આશા હજી જીવંત, પંજાબ IPL ની રેસમાંથી બહાર.. જાણો વિગતે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More