Super Tuesday: યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યુઝડે પ્રાથમિક ચૂંટણીમાં આઠ રાજ્યો જીત્યા, નવેમ્બરમાં જો બિડેન સાથે થઇ શકે છે મુકાબલો..

by kalpana Verat
Super Tuesday Donald Trump Wins Eight States In Super Tuesday Primary Election Result

News Continuous Bureau | Mumbai 

 Super Tuesday: 

  • યુએસના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુપર ટ્યુઝડે પ્રાઈમરી ચૂંટણીમાં જોરદાર જીત સાથે શરૂઆત કરી છે. 
  •  પ્રાઈમરી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી તરફથી 11 રાજ્યો જીત્યા છે. તો ડેમોક્રેટિક પાર્ટીના જો બિડેન 14 રાજ્યોમાં જીત્યા છે.
  •  દરમિયાન નિક્કી હેલીએ વર્મોન્ટ અને વોશિંગ્ટન એમ બે જગ્યાએથી જીત મેળવી છે.
  • આ સાથે નિક્કી હેલી રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થઈ શકે છે.
  • રિપબ્લિકન પાર્ટી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પ અને નિક્કી હેલી આમને-સામને છે, જ્યારે ડેમોક્રેટિક પાર્ટી તરફથી જો બિડેન એકમાત્ર મુખ્ય ઉમેદવાર છે.

આ સમાચાર પણ વાંચો : PM મોદીએ ઓડિશાનાં ચાંડિકહોલમાં અધધ આટલા કરોડની બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરી..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More