News Continuous Bureau | Mumbai
Supreme Court Foreigners :
- આસામ સરકાર દ્વારા વિદેશી જાહેર કરાયેલા લોકોને વર્ષોથી ડિટેન્શન સેન્ટરમાં રાખવા બદલ સુપ્રીમ કોર્ટે ઉધડો લીધો
- આસામના વિવિધ ડિટેન્શન સેન્ટરમાં ૬૦થી વધુ વિદેશીઓને વર્ષોથી રાખવામાં આવ્યા છે. માતિઆ કેમ્પમાં ૨૭૦ વિદેશીઓને રાખવામાં આવ્યા છે
- હવે આ મામલે ૨૫મી ફેબુ્રઆરીએ વધુ સુનાવણી કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : લોકસભામાં બોલ્યા PM મોદી; ગરીબી હટાવવાના નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો, રાહુલ ગાંધી અને અરવિદ કેજરીવાલ પર સાધ્યું નિશાન