News Continuous Bureau | Mumbai
26 ફેબ્રુઆરીની બપોરે સુરત એરપોર્ટ પર બર્ડ હિટની ઘટના બની હતી.
સુરતથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર પક્ષી અથડાયા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં મુસાફરોને અન્ય વિમાનમાં બેસાડીને દિલ્હી જવા રવાના કરવામાં આવ્યા હતા.
વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 50 મુસાફરો સવાર હતા.
આ સમાચાર પણ વાંચો : આજનો ઇતિહાસ 27 ફેબ્રુઆરી, દેશભક્ત ચંદ્રશેખર આઝાદનો શહીદદિન… માતૃભૂમિ માટે આપ્યુ હતુ બલિદાન..