T20 World Cup IND vs USA : ભારતે અમેરિકાને એની ધરતી પર પછાડ્યું, આ ધુંઆધાર ખેલાડીઓએ અપાવી જીત; સુપર 8માં કર્યું ક્વોલિફાઈ

by kalpana Verat
T20 World Cup IND vs USA Arshdeep, Suryakumar put India into Super Eights

News Continuous Bureau | Mumbai

T20 World Cup IND vs USA :

  • ઇન્ડિયન ક્રિકેટ ટીમે અમેરિકાને હરાવીને ટી 20 વર્લ્ડ કપ 2024માં જીતની હેટ્રિક ફટકારી છે. 
  • સાથે જ ટીમ ઈન્ડિયાએ મેજબાન ટીમને 7 વિકેટે હરાવીને સુપર 8માં ક્વોલિફાઈ કરી લીધું છે. 
  • ભારતને આ જીત અપાવવામાં સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેની સાથે અર્શદીપ સિંહનો પણ મહત્વનો ફાળો છે. 
  • આ જીત સાથે તેણે T20 વર્લ્ડ કપ 2024ના સુપર 8માં જગ્યા બનાવી લીધી છે.
  • હવે ભારતીય ટીમે પોતાની છેલ્લી ગ્રુપ મેચમાં 15 જૂને કેનેડા સામે રમશે.

આ સમાચાર પણ વાંચો:  વોટ્સએપ પર આવશે નવું ફીચર, યુઝર્સને સ્ટેટસ અપડેટ પર વધુ સારું પ્રાઈવસી કંટ્રોલ મળશે. જાણો કેવી રીતે…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More