T20 World Cup: વાવાઝોડામાં ફસાયેલી ભારતીય ટીમનો રસ્તો સાફ, આ દિવસે સ્વદેશ પરત ફરી શકે છે ટીમ; BCCIએ કરી ખાસ વ્યવસ્થા..

by kalpana Verat
T20 World Cup Rohit Sharma, Virat Kohli, other players to reach India on July 4 after Hurricane Beryl-induced delay

News Continuous Bureau | Mumbai 

 T20 World Cup: 

  • T20 વિશ્વકપ 2024 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ હરિકેન બેરિલ તોફાનને પગલે ટીમ બાર્બાડોસમાં જ ફસાયેલી છે.
  • તોફાન નબળું પડયા બાદ BCCIએ ભારતીય ટીમને બાર્બાડોસથી જવા માટે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.
  • અહેવાલ છે કે ભારતીય ટીમ લગભગ 14 કલાકની મુસાફરી કરીને ભારતીય ટીમ 4 જુલાઈના રોજ સવારે 4 વાગ્યે દિલ્હી પરત ફરશે.
  • ઉલ્લેખનીય  છે કે બાર્બાડોસમાં હરિકેન બેરીલના કારણે ટીમ ઈન્ડિયાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો : Additional NSA : NSA અજીત ડોભાલે ટીમમાં કર્યા મોટા ફેરફારો, IB અને RAWના આ બે અધિકારીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારીઓ..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More