News Continuous Bureau | Mumbai
T20 World Cup:
- T20 વિશ્વકપ 2024 ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ હરિકેન બેરિલ તોફાનને પગલે ટીમ બાર્બાડોસમાં જ ફસાયેલી છે.
- તોફાન નબળું પડયા બાદ BCCIએ ભારતીય ટીમને બાર્બાડોસથી જવા માટે ખાસ ફ્લાઇટની વ્યવસ્થા કરી છે.
- અહેવાલ છે કે ભારતીય ટીમ લગભગ 14 કલાકની મુસાફરી કરીને ભારતીય ટીમ 4 જુલાઈના રોજ સવારે 4 વાગ્યે દિલ્હી પરત ફરશે.
- ઉલ્લેખનીય છે કે બાર્બાડોસમાં હરિકેન બેરીલના કારણે ટીમ ઈન્ડિયાને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Additional NSA : NSA અજીત ડોભાલે ટીમમાં કર્યા મોટા ફેરફારો, IB અને RAWના આ બે અધિકારીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારીઓ..