News Continuous Bureau | Mumbai
Tamil Nadu rains: તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.
દરમિયાન પ્રાદેશિક હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ખાસ કરીને 2 થી 4 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે.
આ ઉપરાંત હવામાન વિભાગે ચેન્નઈ સહિત તમિલનાડુના 25 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Russia Ukraine War: આટલા દિવસો પછી પણ રશિયા સામે યુદ્ધમાં કેવી રીતે ટક્યું છે યુક્રેન…. જાણો હાલ રશિનાની યુદ્ધમાં શું છે સ્થિતિ…
Join Our WhatsApp Community