Tamil Nadu rains: દક્ષિણ ભારતના આ રાજ્યમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, અનેક જિલ્લાઓમાં 4 ડિસેમ્બર સુધી ઓરેન્જ એલર્ટ..

by kalpana Verat
Tamil Nadu rains: IMD issues orange alert for heavy rainfall in Chennai and five other districts until December 4

News Continuous Bureau | Mumbai

 Tamil Nadu rains: તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. 

સતત વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. 

દરમિયાન પ્રાદેશિક હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ખાસ કરીને 2 થી 4 ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. 

આ ઉપરાંત હવામાન વિભાગે ચેન્નઈ સહિત તમિલનાડુના 25 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : Russia Ukraine War: આટલા દિવસો પછી પણ રશિયા સામે યુદ્ધમાં કેવી રીતે ટક્યું છે યુક્રેન…. જાણો હાલ રશિનાની યુદ્ધમાં શું છે સ્થિતિ…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More