News Continuous Bureau | Mumbai
- ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ ભારતે એક ઇનિંગ અને 132 રનના મોટા માર્જિનથી જીતી લીધી છે.
- આ જીત સાથે 4 ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે.
- બીજા દાવમાં અશ્વિન- જાડેજાના તરખાટ સામે ઓસ્ટ્રેલિયન ટીમ 91 રનમાં ઢેર થઈ ગઈ હતી.
- આર અશ્વિને તેની 12 ઓવરની બોલિંગમાં 37 રન આપીને 5 ખેલાડીઓની વિકેટ લીધી હતી.
- ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : ત્રિપુરા ચૂંટણી: PM મોદી આજે કરશે આ રાજ્યની મુલાકાત, અંબાસા અને ગોમતીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધશે