ટીમ ઇન્ડિયાએ ત્રણ દિવસમાં જ નાગપુર ટેસ્ટ જીતી, અશ્વિન-જાડેજા સમક્ષ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો ઘૂંટણિયે.. 

by kalpana Verat
Team India Dominates the First Test: Aussies Falter in Nagpur

News Continuous Bureau | Mumbai

  • ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીમાં પ્રથમ ટેસ્ટ ભારતે એક ઇનિંગ અને 132 રનના મોટા માર્જિનથી જીતી લીધી છે. 
  • આ જીત સાથે 4 ટેસ્ટ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે.
  • બીજા દાવમાં અશ્વિન- જાડેજાના તરખાટ સામે ઓસ્ટ્રેલિયન ટીમ 91 રનમાં ઢેર થઈ ગઈ હતી.
  • આર અશ્વિને તેની 12 ઓવરની બોલિંગમાં 37 રન આપીને 5 ખેલાડીઓની વિકેટ લીધી હતી.
  • ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ નાગપુરમાં રમાઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : ત્રિપુરા ચૂંટણી: PM મોદી આજે કરશે આ રાજ્યની મુલાકાત, અંબાસા અને ગોમતીમાં વિજય સંકલ્પ રેલીને સંબોધશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More