News Continuous Bureau | Mumbai
Trump Gaza Strip :
- અમેરિકા યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન પ્રદેશ ગાઝા પટ્ટી પર કબજો કરશે અને તેનો વિકાસ કરશે.
- ટ્રમ્પની આ જાહેરાતથી ચોક્કસ પણે દુનિયાભરના મુસ્લિમ દેશોની ચિંતા વધશે અને પેલેસ્ટાઈન માટેની તેમની લડત નબળી પડશે.
- ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ બુધવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા જ્યાં બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ.
આ સમાચાર પણ વાંચો : ટ્રમ્પે ખોટા વ્યક્તિ સાથે લીધો પંગો? ટેરિફની જાહેરાતના જવાબમાં ચીને લીધા 4 પગલાં, જાણો કોણ કોના પડશે ભારે??