Trump Gaza Strip : આરબોના હાથમાંથી ગાઝા પટ્ટી ગઈ. હવે ઈઝરાયલનું દોસ્ત અમેરીકા કબજો કરશે.

by kalpana Verat
Trump Gaza Strip US Will Take Over... Trumps Big Remark On Gaza Strip After Talks With Netanyahu

News Continuous Bureau | Mumbai

Trump Gaza Strip :

  • અમેરિકા યુદ્ધગ્રસ્ત પેલેસ્ટિનિયન પ્રદેશ ગાઝા પટ્ટી પર કબજો કરશે અને તેનો વિકાસ કરશે.
  • ટ્રમ્પની આ જાહેરાતથી ચોક્કસ પણે દુનિયાભરના મુસ્લિમ દેશોની ચિંતા વધશે અને પેલેસ્ટાઈન માટેની તેમની લડત નબળી પડશે.
  • ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ બુધવારે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા જ્યાં બંને નેતાઓ વચ્ચે લાંબી વાતચીત થઈ.

આ સમાચાર પણ વાંચો : ટ્રમ્પે ખોટા વ્યક્તિ સાથે લીધો પંગો? ટેરિફની જાહેરાતના જવાબમાં ચીને લીધા 4 પગલાં, જાણો કોણ કોના પડશે ભારે??

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More