ભૂકંપ બાદ તુર્કી-સિરિયામાં લાશોના ઢગલાં, મૃત્યુઆંક 21 હજારને પાર..

by kalpana Verat
Earthquake may have moved Turkey three metres, Italian seismologist says

News Continuous Bureau | Mumbai

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપની તબાહી દિવસેને દિવસે વધી રહી છે. 

બચાવ કામગીરી જેમ જેમ આગળ વધી રહી છે. તેવી જ રીતે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે.

હજુ પણ કાટમાળના દરેક ઢગલામાંથી મૃતદેહો કાઢવાની પ્રક્રિયા ચાલુ છે. અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લોકોના મૃતદેહો કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. 

ભૂકંપના આ આંચકાઓએ અનેક પરિવારોને બરબાદ કરી દીધા છે. હજારો લોકો હોસ્પિટલમાં દાખલ છે.

આ સમાચાર પણ વાંચો : ગોરા લોકોમાં ત્વચાના કેન્સરનું જોખમ વધારે છે, સૂર્યના સીધા સંપર્કમાં આવવાથી આ રીતે બચો…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More