News Continuous Bureau | Mumbai
- ભારતમાં ચિત્તાને ફરી વસાવવાના ઈતિહાસમાં બીજો અધ્યાય આજે એટલે કે શનિવારે જોડાઈ ગયો.
- નામીબિયાથી આઠ ચિત્તાઓને મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાવવાના પાંચ મહિના બાદ દક્ષિણ આફ્રિકાથી હવે 12 ચિત્તાઓની ખેપ ભારતમાં આવી પહોંચી ચૂકી છે.
- દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓનો સમૂહ ભારતીય વાયુ સેનાના IAF C-17 વિમાનમાં ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા.
- આ ચિત્તાઓને એમ-17 હેલિકોપ્ટરથી સવારે 11 વાગે કૂનો નેશનલ પાર્કમાં લાવવવામાં આવ્યા હતા.
- મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ચિત્તાઓને તેમને વાડાઓમાં છોડવામાં આવશે.
- આ સાથે જ હવે ચિત્તાની કુલ સંખ્યા 20 થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : ઈરાનના વિદેશ મંત્રી થયા નારાજ, ભારતની મુલાકાત કરી દીધી રદ, જાણો શું છે કારણ?
Join Our WhatsApp Community