નામીબિયા બાદ હવે આ દેશમાંથી 12 ચિત્તા ભારત પહોંચ્યા, એક મહિના સુધી રહેશે ક્વોરેન્ટાઈન..

by kalpana Verat
Twelve cheetahs from South Africa arrive at Kuno National Park

 News Continuous Bureau | Mumbai

  • ભારતમાં ચિત્તાને ફરી વસાવવાના ઈતિહાસમાં બીજો અધ્યાય આજે એટલે કે શનિવારે જોડાઈ ગયો.
  • નામીબિયાથી આઠ ચિત્તાઓને મધ્ય પ્રદેશના કૂનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાવવાના પાંચ મહિના બાદ દક્ષિણ આફ્રિકાથી હવે 12 ચિત્તાઓની ખેપ ભારતમાં આવી પહોંચી ચૂકી છે. 
  • દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓનો સમૂહ ભારતીય વાયુ સેનાના IAF C-17 વિમાનમાં ગ્વાલિયર લાવવામાં આવ્યા હતા. 
  • આ ચિત્તાઓને એમ-17 હેલિકોપ્ટરથી સવારે 11 વાગે કૂનો નેશનલ પાર્કમાં લાવવવામાં આવ્યા હતા. 
  • મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ચિત્તાઓને તેમને વાડાઓમાં છોડવામાં આવશે.
  • આ સાથે જ હવે ચિત્તાની કુલ સંખ્યા 20 થઈ જશે. 

આ સમાચાર પણ વાંચો :  ઈરાનના વિદેશ મંત્રી થયા નારાજ, ભારતની મુલાકાત કરી દીધી રદ, જાણો શું છે કારણ?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More