U.S. presidential race: જો બિડેન નહીં લડે રાષ્ટ્રપતિની ચૂંટણી, પોતે રેસમાંથી થયા બહાર, શું કમલા હેરિસ હવે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે?

by kalpana Verat
U.S. presidential race joe Biden Drops Out Of Re-election Battle With Trump, Endorses Kamala Harris

  News Continuous Bureau | Mumbai

U.S. presidential race:

  • જો બાઈડેન અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીની રેસમાંથી બહાર થઈ ગયા છે.
  • ઘણી બધી ટીકાઓનો સામનો કર્યા પછી જો બાઈડને રવિવારે રાષ્ટ્રપતિ પદની રેસથી પોતાને દૂર કર્યા છે. 
  • આ સાથે તેમણે તેમના સહયોગી અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના નવા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. 
  • જોકે ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવાર પસંદગી સમિતિએ હજુ નક્કી કરવાનું રહેશે કે પ્રમુખ પદ માટે આગામી ઉમેદવાર કોણ હશે. 
  • જો રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કરવામાં આવે તો કમલા કોઈ મોટા રાજકીય પક્ષની ટિકિટ પર ચૂંટણી લડનારી પ્રથમ અશ્વેત મહિલા અને પ્રથમ એશિયelection અમેરિકન બની શકે છે. 

આ સમાચાર પણ વાંચો  : દેશમાં ટ્રેન અકસ્માતોનો સિલસિલો ચાલુ; રાજસ્થાનમાં માલગાડીના 3 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, રેલ ટ્રાફિક પ્રભાવિત.. જાણો વિગતે..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More