268
- ગુજરાતમાં એક પછી એક આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં વરસાદી માહોલ બની રહ્યો છે.
- અઠવાડિયાની મધ્યમાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છની સાથે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
- જોકે, આજે તથા આવતીકાલે રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે અને આ પછી બે દિવસ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
- વરસાદની અને વાતાવરણમાં આવી રહેલા પલટાની સીધી અસર ખેડૂતો પર પડી રહી છે. પાકને નુકસાન થયાની ફરિયાદો ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે.
ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર નું અવસાન થયું, ક્રિકેટ જગતમાં શોકની લાગણી
Join Our WhatsApp Community