News Continuous Bureau | Mumbai
UPI globally :
- પાડોશી દેશ નેપાળની મુલાકાતે આવતા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર છે.
- સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપભેર લોકપ્રિય થઈ રહેલા ભારતીય પેમેન્ટ સિસ્ટમ UPI હવે પડોશી દેશ નેપાળમાં પણ ચાલશે.
- હવે UPI વપરાશકર્તાઓ QR કોડ સ્કેન કરીને નેપાળી વેપારીઓને ચૂકવણી કરી શકે છે.
- ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ (NPIL) અને નેપાળના સૌથી મોટા પેમેન્ટ નેટવર્ક PhonePe પેમેન્ટ સર્વિસ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
- આ અંતર્ગત પાડોશી દેશમાં UPI દ્વારા પેમેન્ટ શરૂ થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : Rajasthan Congress : લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો, ભાજપમાં ભળી ગઈ આ પાર્ટી..