UPI globally : હવે આ ભારતના પાડોશી દેશમાં પણ શરૂ થઈ UPI, બંને દેશની રાષ્ટ્રીય બેંક વચ્ચે થયા કરાર..

by kalpana Verat
UPI globally NPCI Launches UPI In Nepal, Paving Way For Swift Cross-Border Payments

News Continuous Bureau | Mumbai 

 UPI globally :

  • પાડોશી દેશ નેપાળની મુલાકાતે આવતા ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર છે.
  • સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપભેર લોકપ્રિય થઈ રહેલા ભારતીય પેમેન્ટ સિસ્ટમ UPI હવે પડોશી દેશ નેપાળમાં પણ ચાલશે. 
  • હવે UPI વપરાશકર્તાઓ QR કોડ સ્કેન કરીને નેપાળી વેપારીઓને ચૂકવણી કરી શકે છે.
  • ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ (NPIL) અને નેપાળના સૌથી મોટા પેમેન્ટ નેટવર્ક PhonePe પેમેન્ટ સર્વિસ વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 
  • આ અંતર્ગત પાડોશી દેશમાં UPI દ્વારા પેમેન્ટ શરૂ થઈ ગયું છે.

આ સમાચાર પણ વાંચો : Rajasthan Congress : લોકસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો ઝટકો, ભાજપમાં ભળી ગઈ આ પાર્ટી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More