અમેરિકાએ TRFને જાહેર કર્યું આતંકવાદી સંગઠન

by Akash Rajbhar
US declares TRF a terrorist organization

News Continuous Bureau | Mumbai

  • અમેરિકન સરકારે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને ‘વિદેશી આતંકવાદી સંગઠન’ જાહેર કર્યું છે. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ આ માહિતી આપી હતી.
  • પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૌયબા (LeT) નું એક ફ્રન્ટ સંગઠન છે અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ કરે છે.
  • TRF એ પહલગામ હુમલાની જવાબદારી સ્વીકારી હતી

Russia Oil Ban: રશિયાનું ઓઈલ બંધ થાય તોય ભારતને ઉની આંચ નહીં આવે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More