172
News Continuous Bureau | Mumbai
US Dollar Index
- અમેરિકન ડોલરનું મૂલ્ય નક્કી કરતો ડોલર ઇન્ડેક્સ ત્રણ સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યો.
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે કેનેડા, મેક્સિકો અને ચીન ઉપર વધારાના ટેરિફ લાદયા હતા અને યુરો ઝોન ઉપર ટૂંક સમયમાં ટેરિફ લાદવામાં આવશે.
- ડોલરની મજબૂતાઈના કારણે ભારતીય ચલણ રૂપિયો ઈતિહાસમાં પ્રથમ વખત 87ની સપાટી તોડી વધારે નીચે પટકાઈ 87.29 થઇ 87.17ની સપાટીએ બંધ આવ્યો.
આ સમાચાર પણ વાંચો : Indian Rupee Down : ભારતીય રૂપિયો ફરી ગગડ્યો, પહેલીવાર 87 રૂપિયાને પાર, જાણો અર્થતંત્ર પર શું પડશે અસર
